પાસે શબ્દનો ગુજરાતી અર્થ |paase meaning in Gujarati | Rekhtagujarati

paase meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાસે

paase पासे
  • favroite
  • share

પાસે શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • નજીક
  • પડખે, બાજુમાં
  • તાબામાં, કબજામાં
  • સામે, આગળ

English meaning of paase


Adverb, Preposition

  • near, by the side of
  • in the possession or control of
  • before, in front of

पासे के हिंदी अर्थ


अव्यय

  • पास में, निकट
  • बग़ल में , बाजू में
  • क़ब्ज़े में, अधिकार में
  • सामने, आगे

આપને આ પણ વાંચવું ગમશે