પારો શબ્દનો ગુજરાતી અર્થ |paaro meaning in Gujarati | Rekhtagujarati

paaro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પારો

paaro पारो
  • favroite
  • share

પારો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એક ખનિજ પ્રવાહી ધાતુ
  • માળાનો મણકો
  • તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો
  • સ્ત્રીઓનું એક ઘરેણું
  • બંદૂકની ગોળી કે છરો
  • અવાળું
  • સ્વામીનારાયણ સંપ્રદાયનો એક કોટિનો સેવક, સાધુ

English meaning of paaro


Masculine

  • mercury, quicksilver
  • bead in garland or rosary
  • bead woven in the wire or string of tambora (kind of guitar) for tuning it
  • small bullet

Masculine

  • gum of tooth

Masculine

  • sadhu of a particular category in Swaminārāyaṇ sect

पारो के हिंदी अर्थ


पुल्लिंग

  • पारा (धातु)
  • माला का दाना, मन का
  • (तंबूरे के तार में पिरोया हुआ) मन का
  • बंदूक की गोली या छर्रा
  • मसूड़ा

આપને આ પણ વાંચવું ગમશે