પાણી શબ્દનો ગુજરાતી અર્થ |paaNii meaning in Gujarati | Rekhtagujarati

paaNii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાણી

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પીવાનું કુદરતી પ્રવાહી, જળ
  • જળ જેવું કોઈ પ્રવાહી
  • (લાક્ષણિક) ધાર, વાઢ
  • નૂર, તેજ
  • શૂરાતન, પોરસ
  • ટેક, વટ, આબરૂ
  • ઢોળ, સોનારૂપાનો રસ
  • water
  • any other liquid like water
  • edge
  • lustre, water
  • heroism
  • pluck, mettle
  • honour, self-respect
  • reputation
  • wash of gold or silver
  • gilding, piating
  • पानी, जल, आब
  • जल जैसा कोई तरल पदार्थ, पानी
  • [ला.] घार, बाढ़
  • तेज, आब, नूर
  • शूरवीरता, जीवट
  • टेक , आबरू, पानी, मान-मर्यादा
  • मुलम्मा, कलई

આપને આ પણ વાંચવું ગમશે