પાલ શબ્દનો ગુજરાતી અર્થ |paal meaning in Gujarati | Rekhtagujarati

paal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાલ

paal पाल
  • અથવા : પાળ
  • favroite
  • share

પાલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નાનો તંબૂ કે તેની કનાત
  • કેટલીક જગાના પાણી પર તરતી દેખીતી ચીકાશ તે
  • તેવા પાણીને લીધે રોગીલો બનેલો પ્રદેશ

સંજ્ઞા, પુલ્લિંગ

  • ગુજરાતની પૂર્વ સરહદે અત્યારે રાજસ્થાનમાં આવેલા વાગડ પ્રદેશનો ભીલી વિસ્તાર

English meaning of paal


Suffix

  • (at end of comp.) protector

Masculine

  • small tent or its wall or curtain

Masculine

  • oily film floating on surface of water (found in some places)
  • place or region rendered unhealthy on account of such water

આપને આ પણ વાંચવું ગમશે