paaku.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાકું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- કાચું નહિ-પાકેલું, પક્વ
- પુખ્ત
- મિષ્ટાન્નવાળું (જમણ), તે બની શકે એવું (સીધું)
- સ્પર્શથી બોટાય નહિ એવું-ઘીથી પકવેલું
- (લાક્ષણિક) છેતરાય નહિ તેવું, પહોંચેલ
- સારું જ્ઞાન ધરાવતું, હોશિયાર
- દૃઢ, અડગ
- કચાશ વગરનું, બરોબર કરાયેલું, પરિપૂર્ણ, પરિપક્વ. (જેમ કે, બાંધકામ, લખાણ, દસ્તાવેજ વગેરે)
- બેવડું–બંગાળી (વજન-શેર, મણ વગેરે કે અંતર, જેમ કે, પાકો ગાઉ)
English meaning of paaku.n
Adjective
- ripe
- mature
- (of meal) consisting of sweetmeats
- (of ration, food stuffs) useful for making sweetmeats
- cooked in ghee
- (and hence) not liable to be polluted
- who may not be deceived, shrewd
- knowledgeable
- proficient, at home, (in a subject of study)
- inveterate
- confirmed
- firm
- certain
- without defect or flaw
- done well and carefully
- complete, perfect
- (of weight-seer, maund, etc.) common in Bengal, U. P., etc
- twice that current in Gujarat
पाकुं के हिंदी अर्थ
विशेषण
- पक्का, जो कच्चा न हो, पका हुआ
- पुख्ता, पाकठ, अनुभवी
- पक्का (भोजन, सीधा)
- जो छूने से जूठा न हो, घी में पकाया हुआ
- जो छला न जाय, अनुभवी, वाघ [ला.]
- होशियार
- दृढ़, अचल, पक्का
- जिसमें कमी न हो, परिपूर्ण
- जिसमें सुरखी-चूना आदि का उपयोग हुआ हो (मकान) , (क़रार या लेख) जो क़ानून के विरुद्ध न हो, पक्का