પાકવું શબ્દનો ગુજરાતી અર્થ |paakavu.n meaning in Gujarati | Rekhtagujarati

paakavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાકવું

paakavu.n पाकवुं
  • favroite
  • share

પાકવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • પરિપક્વ થવું. જેમ કે, અનાજ, ફળ, વગેરે
  • ઉત્પન્ન થવું, નીપજવું
  • (શરીરમાં) અંદ૨પર પેદા થવું
  • ધોળું થઈ જવું (વાળનું)
  • (લાક્ષણિક) નીવડવું
  • પાકી ગયું હોય તેમ દુખવું. જેમ કે, થાકથી
  • ઠરાવેલો વખત આવવો, મુદત થવી (હૂંડી)
  • (સોગઠીનું) ઘરમાં જવું
  • લાભ થવો, રંધાવું, ફળવું, મળવું

English meaning of paakavu.n


  • ripen, become ripe
  • be produced
  • be born
  • suppurate, fester
  • (of hair) turn grey
  • turn out to be
  • (of body or some limbs) ache, be exhausted or tired
  • (of time, cheque, etc.) become due for payment
  • (of સોગઠી) reach its home
  • gain advantage or profit
  • bear fruit
  • get (sth.)

पाकवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • पकना, परिणत अवस्था को प्राप्त होना, सीझना ( अनाज, फल आदि)
  • फ़सल पैदा होना, उपजना
  • (शरीर में) मवाद भर आने की अवस्था को पहुँचना, पकना
  • (बाल का) सफ़ेद होना, पकना
  • [ला.] सिद्ध होना, निकलना, साबित होना
  • (शरीर, अवयव) चूर हो गया हो इस तरह पीड़ा होना
  • नियत समय आना, वक्त पूर्ण होना (हुंडी)
  • (गोटी का) सब खानों को पारकर अपने खाने में पहुँचना, पकना
  • प्राप्ति होना, खटना, -के हाथ आना

આપને આ પણ વાંચવું ગમશે