paaglaagaNu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાગલાગણું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પગેપડણું; નવી વહુએ સાસુ વગેરે વડીલોને પગે લાગતાં ધરવાનું નજરાણું; સાસુ વગેરેને પગે પડતાં વહુએ મૂકેલી ભેટ.
- પગેલાગણું; નમસ્કાર; પગે લાગવું તે; પગે પડવું તે.
નપુંસક લિંગ