પાઘડી શબ્દનો ગુજરાતી અર્થ |paaghDii meaning in Gujarati | Rekhtagujarati

paaghDii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાઘડી

paaghDii पाघडी
  • favroite
  • share

પાઘડી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • માથાનો એક પહેરવેશ
  • (લાક્ષણિક) સારા કામ બદલ અપાતી ભેટ, સરપાવ કે ચાંલ્લો
  • મકાન ભાડે લેવા માટે અગાઉ ખાનગી રીતે આપવી પડતી ઉચક રકમ
  • (કટાક્ષમાં) લાંચ

English meaning of paaghDii


Feminine

  • turban
  • (figurative) gift or present given for doing some good work
  • money secretly given to landlord for renting house
  • (iron,) bribe

આપને આ પણ વાંચવું ગમશે