પાગલતા શબ્દનો ગુજરાતી અર્થ |paagaltaa meaning in Gujarati | Rekhtagujarati

paagaltaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાગલતા

paagaltaa पागलता
  • favroite
  • share

પાગલતા શબ્દનો ગુજરાતી અર્થ


સ્ત્રીલિંગ

  • ગાંડપણ; ઘેલાપણું; ઉન્માદ; ચિત્તવિભ્રમ.
  • પોકળપણું.
  • મૂર્ખતા; બેવફૂફી.

આપને આ પણ વાંચવું ગમશે