paaDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાડો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ધારો, રૂઢિ, સંપ્રદાય
- મહોલ્લો
- આંકનો ઘડિયો
સંજ્ઞા, પુલ્લિંગ
- ભેંસનું નરબચ્ચું કે તેનો નર
- (લાક્ષણિક) મૂર્ખ, અણઘડ
English meaning of paaDo
Masculine
- he-buffalo
- male young one of buffalo
Masculine
- multiplication table
Masculine
- street, division of town
Masculine
- (Surati) rule
- custom, usage
पाडो के हिंदी अर्थ
पुल्लिंग
- भैंस का नर बच्चा, पाड़ा, भैंसा
पुल्लिंग
- पहाड़ा
पुल्लिंग
- पाड़ा, टोला, मुहल्ला