પાદ શબ્દનો ગુજરાતી અર્થ |paad meaning in Gujarati | Rekhtagujarati

paad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાદ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પગ
  • ચોથો ભાગ
  • કવિતાની કડી, ચરણ
  • ગ્રંથનો ખંડ કે વિભાગ, જેમ કે, સમાધિપદ
  • પ્રકાશનું કિરણ
  • ઝાડનું મૂળ
  • foot
  • one-fourth, quarter
  • quadrant of circle
  • line or foot of verse or stanza
  • section or division of book, ray of light
  • root of tree
  • अपानवायु, पाद

આપને આ પણ વાંચવું ગમશે