osarii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઓસરી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- અડાળી, માંડવી
- ઘરનો શરૂનો-પરસાળમાં જતાં પહેલાંનો ખુલ્લો (આંગણું પૂરું થતાં શરૂ થતો) ભાગ
ओसरी के हिंदी अर्थ
स्त्रीलिंग
- देखिये 'ओशरी'
સંજ્ઞા, સ્ત્રીલિંગ
स्त्रीलिंग