ola meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઓળા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
- લીલા ચણાના પોપટા, પોપટા સોતી એની શેકવા માટેની ઝૂડીઓ
- ચણાના શેકેલા પોપટા
English meaning of ola
Masculine
- pl. green gram-pods
- bunch of green gram plants with the pods
- roasted gram-pods
ओळा के हिंदी अर्थ
पुल्लिंग, बहुवचन
- बूट, हरे चने की फलियाँ, चने के फलदार हरे पौधे की पूलियाँ, होरहा
- होरा, होला