ઓચ્છવ શબ્દનો ગુજરાતી અર્થ |ochchhav meaning in Gujarati | Rekhtagujarati

ochchhav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઓચ્છવ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ઉત્સવ, ઉજવણી (આનંદ કે ખુશાલીના કે સપરમા- દિવસની)
  • (મંજીરા, મૃદંગ વગેરે સાજ સાથે કરાતું) ભજનકીર્તન
  • festival
  • celebration of some auspicious or happy occasion
  • religious festivity consisting of music and prayer
  • उत्सव, धूमधाम
  • (गाते-बजाते हुए) भजन-कीर्तन

આપને આ પણ વાંચવું ગમશે