noT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નોટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સિક્કાને ઠેકાણે વપરાતો ચલણી કાગળ
- નોંધ
- ચિઠ્ઠી
- કોરા કાગળની બાંધેલી વહી, નોંધપોથી
English meaning of noT
Feminine
- currency note
- remark, note
- chit, note, informal short letter
- note-book
- exercise book
नोट के हिंदी अर्थ
स्त्रीलिंग
- नोट (सिक्का)
- टिप्पण, नोंघ
- चिट्ठी, पुरजा
- नोटबुक, कापी