નોબત શબ્દનો ગુજરાતી અર્થ |nobat meaning in Gujarati | Rekhtagujarati

nobat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નોબત

nobat नोबत
  • favroite
  • share

નોબત શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મોટું નગારું
  • (લાક્ષણિક) અમુક નક્કી વખતે વગાડાતું ટકોરખાનું
  • પાળી, વારો

English meaning of nobat


Feminine

  • large kettle drum
  • drums beaten at regular intervals

नोबत के हिंदी अर्थ


स्त्रीलिंग

  • नौबत
  • निश्चित समय पर बजाया जानेवाला गजर[ला.]

આપને આ પણ વાંચવું ગમશે