નિશાન શબ્દનો ગુજરાતી અર્થ |nishaan meaning in Gujarati | Rekhtagujarati

nishaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નિશાન

nishaan निशान
  • favroite
  • share

નિશાન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ડંકો, ચોઘડિયું,
  • ઊંટ પરની નોબત

નપુંસક લિંગ

  • ચિહ્ન
  • ચોટ, તાકવાનું લક્ષ્ય
  • વાવટો

English meaning of nishaan


Noun

  • large kettle-drum
  • assemblage of four kettle drums
  • kettle-drum carried on camel back

Noun

  • mark, sign
  • target, aim
  • ensign, banner

निशान के हिंदी अर्थ


नपुंसक लिंग

  • डंका, भोरका घंटा, गजर
  • ऊँट पर की नौबत

नपुंसक लिंग

  • निशान, चिह्न
  • निशाना, लक्ष्य
  • झंडा, निशान

આપને આ પણ વાંચવું ગમશે