નિર્વાણ શબ્દનો ગુજરાતી અર્થ |nirvaaN meaning in Gujarati | Rekhtagujarati

nirvaaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નિર્વાણ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોક્ષ, અંતિમ, શાંતિ-શૂન્યત્વ, મુકિત
  • આખર, અંત, મરણ
  • શૂન્ય, શાંત
  • અંત કે અસ્ત પામેલું
  • નિશ્ચલ, ચોક્કસ, અવશ્ય
  • liberation, emancipation
  • extinct
  • certainly
  • calm
  • final peace
  • absolute extinction
  • ended
  • extinguished
  • nirvana
  • end, death
  • set (as the sun)
  • motionless

આપને આ પણ વાંચવું ગમશે