નિરસન શબ્દનો ગુજરાતી અર્થ |nirsan meaning in Gujarati | Rekhtagujarati

nirsan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નિરસન

nirsan निरसन
  • favroite
  • share

નિરસન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • કાઢી મૂકવું તે – દૂર કરવું તે
  • ઓકવું તે
  • નિરાકરણ, સમાધાન, ખુલાસો
  • નાશ

English meaning of nirsan


Noun

  • removing, expelling
  • vomiting
  • removal
  • destruction

આપને આ પણ વાંચવું ગમશે