nirdesh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નિર્દેશ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- આજ્ઞા, સૂચન, આદેશ, ફરમાન
વિશેષણ
- દેશ-ડંખ વિનાનું, વેર-ઝેર ન રાખનારું
સંજ્ઞા, પુલ્લિંગ
- આજ્ઞા
- ઉલ્લેખ, સૂચન
- જ્ઞાનનો જે વિભાગ ભાષા દ્વારા દર્શાવવામાં આવે તે, ‘પ્રોપોઝિશન’ (ન્યાયશાસ્ત્ર)
વિશેષણ
- જેના વંશમાં કોઈ ન રહ્યું હોય તેવું, નિષ્કુળ
English meaning of nirdesh
Masculine
- order, direction
- allusion, reference
- pointing out