નીલ શબ્દનો ગુજરાતી અર્થ |niil meaning in Gujarati | Rekhtagujarati

niil meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નીલ

niil नील
  • favroite
  • share

નીલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • શ્યામ, આસમાની

સંજ્ઞા, પુલ્લિંગ

  • એક જાતનો વાંદરો
  • મોરથૂથુ
  • ગળી
  • રામની વાનરસેનાનો એક સેનાપતિ
  • વાછરડાનું પૂજન
  • સેવાળ

English meaning of niil


Adjective

  • dark, blue

Masculine

  • kind of monkey
  • copper sulphide
  • indigo
  • one of the captains of Rama's army of monkeys

આપને આ પણ વાંચવું ગમશે