nii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ની શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નિષાદ સ્વરની સંજ્ઞા (સંગીત)
- છઠ્ઠી વિભક્તિના પ્રત્યય ‘નું’નું સ્ત્રીલિંગ (વ્યાકરણ)
English meaning of nii
Masculine
- (music) technical name or term used for નિષાદ, the seventh and last note of Hindu gamut
- (grammar) feminine form of 'નુ', the possessive case termination