nidaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નિદાન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- મૂળ કારણ
- રોગનાં કારણોની તપાસ
- રોગ નક્કી કરવો તે, રોગની ઓળખ
- પરિણામ, અંત
અવ્યય
- ઓછામાં ઓછું, છેવટે, આખરે, પરિણામે
- અવશ્ય, ચોક્કસ, ખચીત
English meaning of nidaan
Noun
- original cause
- diagnosis
- inquiry into causes of disease
- result, end
Adverb
- at least
- ultimately
- certainly, of course