nay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સર્તન
- રાજનીતિ
- દાર્શનિક મત-સિદ્ધાંત
- અનેકધર્મી વસ્તુનો તેના કોઈ એક ધર્મ દ્વારા સ્વરૂપનિશ્ચય કરવામાં આવે તે (જૈન)
- ન્યાય, નીતિ
- પદાર્થને સમજવાની દૃષ્ટિ
English meaning of nay
Masculine
- good conduct or character
- politics
- state policy
- philosophical doctrine or system
- morality
- justice
- (Jain.) determination of the nature of a multi-propertied thing by reference to one of its properties