નવરસ શબ્દનો ગુજરાતી અર્થ |navras meaning in Gujarati | Rekhtagujarati

navras meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નવરસ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
  • favroite
  • share

અર્થ:

  • કાવ્યશાસ્ત્રમાં વર્ણવેલા ૯ ૨સ - શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત
  • the nine kinds of rasas (passions or sentiments) described in, created by, literary composition: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, ખીભત્સ, અદ્ભુત and શાંત

આપને આ પણ વાંચવું ગમશે