નરમ શબ્દનો ગુજરાતી અર્થ |naram meaning in Gujarati | Rekhtagujarati

naram meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નરમ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • સુંવાળું, મુલાયમ, સુકોમળ
  • નમ્ર, સાલસ
  • પોચું, ઢીલું
  • નબળું, કમજોર
  • ભાવ નીચા ગયા હોય તેવું
  • soft and smooth, tender
  • humble, gentle
  • soft
  • weak
  • slightly ill
  • effeminate
  • मुलायम, कोमल
  • नम्र, विनययुक्त
  • नर्म, ढीला
  • निर्बल, कमज़ोर

આપને આ પણ વાંચવું ગમશે