નંગ શબ્દનો ગુજરાતી અર્થ |nang meaning in Gujarati | Rekhtagujarati

nang meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નંગ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • એક વસ્તુ - વસ્તુની એક સંખ્યા
  • પહેલ પાડેલો હીરો
  • વહાણને ધકેલવા માટે વપરાતો વાંસડો
  • (લાક્ષણિક) મૂર્ખ માણસ
  • લુચ્ચો-ખંધો માણસ
  • ઘરેણું, દાગીનો
  • thing, article
  • cut gem
  • (figurative) stupid person
  • shrewd person
  • rogue, pole used for pushing vessel
  • एक चीज, नग, अदद
  • हीरा, नग
  • [ला.] मूर्ख
  • धूर्त मनुष्य

આપને આ પણ વાંચવું ગમશે