nand meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નંદ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- આનંદ
- કૃષ્ણને ઉછેરનાર ગોકુલનો મુખી
- મગધનો એક પ્રાચીન રાજવંશ
- સંગીતનો એક અલંકાર
- કુશળ યુક્તિબાજ માણસ
English meaning of nand
Masculine
- son
Masculine
- joy
- village headman of Gokul who brought up Krishna in his childhood
- an old dynasty of rulers of Magadha