નળો શબ્દનો ગુજરાતી અર્થ |nalo meaning in Gujarati | Rekhtagujarati

nalo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નળો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોટી નળી
  • ઘૂંટણથી પાટલી સુધીનો લાંબો અવયવ કે તેનું હાડકું
  • પેઢુથી છાતી સુધીનો ભાગ
  • ધાતુની મોટી નળાકાર કોઠી કે પવાલું
  • big tube or pipe
  • shin
  • shinbone or tibia
  • asceding portion of colon
  • big vertical cylindrical metal water-pot
  • बड़ी नली
  • पैर की लंबी हड्डी, नला
  • घुटने से लेकर पेट तक का हिस्सा
  • धातु का बड़ा नलाकार बरतन

આપને આ પણ વાંચવું ગમશે