nal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બહાર આવતા પ્રવાહી કે પાણીનું નિયમન કરતી ચકલી- પાઇપ
- પેટમાંનું મોટું આંતરડું
- માટી કે ધાતુનો ગોળ પોલો લાંબો ઘાટ-પાઇપ
- નળ રાજા-દમયંતીનો પતિ
- સેતુ બાંધનારો, રામની સેનાનો એક વાનર-નાયક
- પાણીના પાઇપને છેડે ભરાવેલી ચકલી
English meaning of nal
Masculine
- kind of cane
- large intestine
- earthen or metal pipe
- King Nala, husband of Dama- yanti
- name of a monkey-chief in Rama's army
नल के हिंदी अर्थ
पुल्लिंग
- देखिये 'नळ'