nakal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નકલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મૂળ ઉપરથી ઉતારેલું બીજું લખાણ, પ્રત
- અનુકરણ
- જોડી કાઢેલી વાર્તા
- મશ્કરી, ઠેકડી
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ઊંટની નાથ
English meaning of nakal
Feminine
- copy (from original writing)
- imitation
- concocted story
- mimicry
नकल के हिंदी अर्थ
स्त्रीलिंग
- नकल, प्रतिलिपि
- नक़ल, अनुकरण, स्वाँग (वेश, वाणी आदि का)
- मनगढंत कहानी, मन की उपज