naaNu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નાણું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઉઘાડું, નગ્ન, નવતું
- અલંકાર કે શોભા વગરનું
- (લાક્ષણિક) બેશરમ
- લુચ્ચું, દોંગું, માથાભારે
નપુંસક લિંગ
- ચલણી સિક્કો
- ધન, પૈસો
English meaning of naaNu.n
Noun
- coin, current coin
- money
नाणुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- चलता सिक्का, मुद्रा
- धन, पैसा, अर्थ