naagDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નાગડો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બાવાઓનો એક પ્રકાર, નાગો બાવો
- બાવો (તિરસ્કારમાં)
- લુચ્ચો માણસ
English meaning of naagDo
Masculine
- member of a sect of ascetics
- (contemptuous) ascetic
- rogue
नागडो के हिंदी अर्थ
पुल्लिंग
- साधुओं का एक सम्प्रदाय, नागा
- साधु (तिरस्कार में)
- धूर्त व्यक्ति [ला.]
