નાડ શબ્દનો ગુજરાતી અર્થ |naaD meaning in Gujarati | Rekhtagujarati

naaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નાડ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • રગ (ખાસ કરીને કાંડા પાસેની જેના ઉપરથી વૈદ્ય લોહીની ગતિ પારખે છે.)
  • આળા ચામડાને આમળીને બનાવેલી દોર, નાડણ
  • કમળની પોલી નળી-દાંડી
  • (લાક્ષણિક) વલણ
  • લગામ, કાબૂ
  • ડોક
  • region, country (as in તામિલનાડ, તામિલનાડુ)
  • artery
  • vein
  • pulse (which the physician feels when diagnosing)
  • rope of twisted hide or leather
  • rope for tying yoke to the poles of cart, etc
  • hollow stem of lotus plant
  • inclination, bent of mind
  • reins
  • control
  • neck
  • नाड़ी, नब्ज़, रग
  • चमड़े की रस्सी, नाधा
  • कमल का पोला डंठल, नाल
  • [ला.] वृत्ति, झुकाव
  • लगाम, क़ाबू
  • गरदन

આપને આ પણ વાંચવું ગમશે