naach meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નાચ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નૃત્ય કે તેનો જલસો
- (લાક્ષણિક) ખેલ, તમાશો
- ચાળા, નખરાં
English meaning of naach
Masculine
- dance
- dancing party, ball
- play, farce
- amorous gestures
- coquetry
नाच के हिंदी अर्थ
पुल्लिंग
- नाच, नृत्य या उसका जलसा
