na meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ના શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- નહિ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નકાર, નિષેધ
- નામ ને વિશેષણની આગળ વપરાતો નકારસૂચક ઉપસર્ગ. ઉદા. નાઇલાજ, નાપસંદ
English meaning of na
Adverb
- no
Feminine
- refusal, denial
Prefix
- indicating negative sense (c.g. નાઇલાજ, નાપસંદ)
ना के हिंदी अर्थ
अव्यय
- नहीं, न, मत
स्त्रीलिंग
- नकार