ણ શબ્દનો ગુજરાતી અર્થ |Na meaning in Gujarati | Rekhtagujarati

Na meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

Na
  • અથવા : ણું
  • favroite
  • share

ણ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ટ વર્ગ નો અનુનાસિક (આ અક્ષરથી શરૂ થતો શબ્દ ભાષામાં નથી)

  • ક્રિયાપદ પરથી તે અંગેનું નામ બતાવતો કૃપ્રત્યય. ઉદા. ખાણ, ખાણું, પીણું, ભાણું, લેણદેણ વગેરે

English meaning of Na


Masculine

  • twenty-eighth letter of the Devanagari alphabet.There is no word beginning with this letter

Suffix

  • (n.) affixed to base of verb to form nouns (e.g. ખાણ, ખાણું from ખા)

આપને આ પણ વાંચવું ગમશે