muul meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મૂલ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- વનસ્પતિની જડ
- પાયો, મંડાણ
- નદીનું ઉત્પત્તિ- સ્થાન
- (લાક્ષણિક) મૂળ કારણ
- ૧૯મું નક્ષત્ર
- ‘રૂટ’ (મૂલ વિધિમાં)
નપુંસક લિંગ
- કિંમત, લાગત, દર, ભાવ, દામ
English meaning of muul
Noun
- price, value
- cost
Noun
- root of plant or tree
- foundation, base
- source of river
- (figurative) origin, root-cause
- nineteenth lunar mansion
- (mathematics) root
- original text or writing
मूल के हिंदी अर्थ
नपुंसक लिंग
- क़ीमत, मूल्य, दाम
