મૂકવું શબ્દનો ગુજરાતી અર્થ |muukavu.n meaning in Gujarati | Rekhtagujarati

muukavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મૂકવું

muukavu.n मूकवुं
  • favroite
  • share

મૂકવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • છોડવું, તજવું, મુક્ત કરવું
  • નીમવું, સ્થાપવું કે ગોઠવવું, મેલવું
  • પહેરવું, ઘાલવું (ટોપી, પાઘડી)
  • રંધાવા - ચડવા માટે ચૂલા ઉપર મેલવું (ખીચડી, શાક, ભાત)
  • (વ્યાજે કે ગીરો) રાખવા અથવા સાચવવા સોંપવું
  • શીખવા મોકલવા માંડવું
  • બાકી રાખવું, છોડવું
  • –ને જુમ્મે નાખવું-રાખવું
  • જોરથી મોટે સાદે કાઢવું
  • અન્ય ક્રિયા સાથે આવતાં ક્રિયાની પૂર્ણતા સૂચવે છે.

English meaning of muukavu.n


  • leave, give up
  • free
  • liberate, release
  • put, place
  • appoint
  • establish, arrange
  • (of cap, turban) put on
  • put (sth.) on stove (for cooking)
  • deposit
  • mortgage
  • send or put (to school)
  • leave out, omit: leave. on sb.'s responsibility
  • when used with other verbs it indicates completion of the act (c.g. ભગાડી મૂકવું)

मूकवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • छोड़ना, तजना, रिहा करना, मुक्त करना
  • (अमुक स्थान पर) नियुक्त करना, लगाना, क़ायम करना, (चीज़ ) सजाना, सिलसिले से रखना, रखना
  • धारण करना, पहनना (टोपी, पगड़ी)
  • पकने के लिए चूल्हे पर रखना (साग, भात आदि)
  • रेहन रखना, सौंपना, सिपुर्द करना, रखना
  • सीखने के लिए नियत स्थान पर पहुँचाना, लगाना
  • कुछ जगह छोड़ना
  • -के जिम्मे डालना, रखना, थोपना

આપને આ પણ વાંચવું ગમશે