મુહૂર્ત શબ્દનો ગુજરાતી અર્થ |muhuurt meaning in Gujarati | Rekhtagujarati

muhuurt meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મુહૂર્ત

muhuurt मुहूर्त
  • favroite
  • share

મુહૂર્ત શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • બે ઘડી જેટલો સમય, ૪૮ મિનિટ
  • કોઈ કામ શરૂ કરવાનો શુભ સમય, મુરત, માંગલિક સમય

English meaning of muhuurt


Noun

  • period of 48 minutes
  • auspicious time or moment for starting some work or performing some ceremony

मुहूर्त के हिंदी अर्थ


नपुंसक लिंग

  • मुहूर्त, दो घड़ी का समय , ४८ मिनट
  • कोई कार्य आरंभ करने का शुभ समय, मुहूर्त, साइत, साअत

આપને આ પણ વાંચવું ગમશે