muDdaal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મુડદાલ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- મુડદા જેવું
- નિર્બળ, નિર્માલ્ય, અશકત
- મડદાનું (માંસ)
English meaning of muDdaal
Adjective
- like a dead body, lifeless, spiritless
- (of flesh) of a dead body
मुडदाल के हिंदी अर्थ
विशेषण
- मुरदा जैसा, मृतवत्
- मुरदार, बेदम, दुर्बल
- मुरदे का मांस