molu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મોળું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ફિક્કું, સ્વાદ વગરનું
- (લાક્ષણિક) ઢીલું, પોચું
- ઊપજમાં નબળું
- ઓછું
- અરસિક
English meaning of molu.n
Adjective
- saltless
- insipid, tasteless
- without flavour
- (figurative) soft
- weak
- lacking in vigour
मोळुं के हिंदी अर्थ
विशेषण
- स्वादरहित, फीका, सीठा
- ढीला, सुस्त [ला.]
