મોળિયું શબ્દનો ગુજરાતી અર્થ |moliyu.n meaning in Gujarati | Rekhtagujarati

moliyu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મોળિયું

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • કાપડાની બાંયે ચોડાતો (કસબી) પટ્ટો
  • કસબી ફેંટો
  • મીઠા વગરનો રોટલો
  • શોકમાં પહેરવાનો સાલ્લો
  • મોળું (મરચા વિનાનું ખાનારું)
  • મોળા કે ઢીલા સ્વભાવનું
  • embroidered strip of cloth sewn to sleeve of bodice
  • who takes food free from chillies
  • soft by nature, weak-kneed
  • kind of embroidered turban
  • saltless bread
  • kind of sari worn in mourning
  • बिना नमक की रोटी
  • अँगिया की आस्तीन पर लगाया जानेवाला (कलाबत्तू का) फ़ीता, ठप्पा, कलाबत्तू
  • कलाबतूनी साफ़ा
  • शोक में पहनने की साड़ी

આપને આ પણ વાંચવું ગમશે