moklu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મોકળું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- મોકળાશવાળું
- ખુલ્લું, મુક્ત, વિશાળ
- (લાક્ષણિક) નિખાલસ
- ઉદાર
English meaning of moklu.n
Adjective
- spacious, roomy
- open
- openminded, straightforward
- generous
मोकळुं के हिंदी अर्थ
विशेषण
- खुला हुआ, विस्तृत, कुशादा
- [ला.] साफ़दिल, पाकदिल
- दरियादिल, उदार, कुशादादस्त ।
