મોઢિયું શબ્દનો ગુજરાતી અર્થ |moDhiyu.n meaning in Gujarati | Rekhtagujarati

moDhiyu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મોઢિયું

moDhiyu.n मोढियुं
  • favroite
  • share

મોઢિયું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • (કોઈ વસ્તુનો) મોઢાનો સૌથી ઉપરનો ભાગ
  • ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ
  • રેંટિયામાં ત્રાક તથા ચમરખાં જેમાં રહે છે તે ચોકઠું
  • પશુના મોં ઉપર બાંધવામાં આવતી જાળી
  • શીશા-શીશી વગરે સાધનના મોઢાનું ઢાંકણ

English meaning of moDhiyu.n


Noun

  • uppermost part of mouth
  • burner of lamp
  • muzzle

मोढियुं के हिंदी अर्थ


नपुंसक लिंग

  • सबसे ऊपर का हिस्सा, मोहड़ा, मोहरा
  • लालटेन का वह भाग जिसमें बत्ती रहती है, कल्ला, 'बर्नर'
  • चरखे का वह हिस्सा जिसमें तकुआ रहता है, मोढ़िया
  • पशुओं के मुँह पर बाँधी जानेवाली जाली, मोहरा

આપને આ પણ વાંચવું ગમશે