મિશ્ર શબ્દનો ગુજરાતી અર્થ |mishr meaning in Gujarati | Rekhtagujarati

mishr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મિશ્ર

mishr मिश्र
  • favroite
  • share

મિશ્ર શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ભેળસેળવાળું, મિશ્રિત, એકઠું

સંજ્ઞા, પુલ્લિંગ

  • માન આપવા યોગ્ય પુરુષના નામને અંતે લાગે છે. ઉદા. મંડનમિશ્ર

English meaning of mishr


Adjective

  • mixed
  • adulterated
  • complex
  • combined

Masculine

  • respectable person
  • honorific usu. affixed tonames of great men and scholars

આપને આ પણ વાંચવું ગમશે