masko meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મસકો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- માખણ
- શિખંડ માટે દહીંનું પાણી કાઢી નાખી તૈયાર કરેલો લોદો
- (લાક્ષણિક) ખુશામત
English meaning of masko
Masculine
- butter
- solid portion separated from curds used in making shikhand (a sweet dish)
- flattery
मसको के हिंदी अर्थ
पुल्लिंग
- मसका, मक्खन
- श्रीखंड बनाने का पानी निकाला हुआ दही का लोंदा, थक्का
- चापलूसी, खुशामद [ला.]