manu meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મનુ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિવસ્વતના પુત્ર આદિમાનવ, માનવકુળના ઉત્પાદક
- બ્રહ્માના ૧૪ પુત્રમાંના દરેક, જેમનાથી મન્વંતર ગણાય છે.
English meaning of manu
Masculine
- son of Viwaswan, the first man
- progenitor of the human race
- the great Hindu law-giver
