mangal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મંગલ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- શુભ, કલ્યાણકારક
સંજ્ઞા, પુલ્લિંગ
- એ નામનો એક ગ્રહ
- મંગળવાર
નપુંસક લિંગ
- કલ્યાણ, સુખ
- ખુશાલીનો અવસર
- આશીર્વાદ કે ખુશાલીનું ગીત
- ગ્રંથને આરંભે કરાતી સ્તુતિ
English meaning of mangal
Adjective
- auspicious
- (doing) good, beneficial
Masculine
- (planet) Mars
- Tuesday
Noun
- welfare, goed
- happiness
- festive occasion
- benedictory poem or song
- praise of deity or prayer at the beginning of literary work
मंगल के हिंदी अर्थ
विशेषण
- मंगल, शुभ, कल्याणकारी
पुल्लिंग
- मंगल ग्रह, मंगल
- मंगलवार
नपुंसक लिंग
- मंगल, कल्याण, सुख
- शुभ अवसर
- मंगलगीत
- ग्रंथ के प्रारंभ में की जानेवाली इष्टदेव की स्तुति, मंगलाचरण