majhdhaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મઝધાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નદીના પ્રવાહનો મધ્ય ભાગ-ભરધારા
- (લાક્ષણિક) કોઈ એક કાર્યનો મધ્ય ભાગ
English meaning of majhdhaar
Feminine
- midstream
मझधार के हिंदी अर्थ
स्त्रीलिंग
- मझधार, मँझधार